સપ્તનદી સંગમ સ્થાન વૌઠાનો મેળો - 2024
સપ્તનદી સંગમ સ્થાન વૌઠાનો મેળો - 2024
......
લોકસભાના દંડક શ્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે વૌઠાના સુપ્રસિદ્ધ લોકમેળાનું ઉદ્ઘાટન
......
પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ વિસ્તારના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીની પ્રોત્સાહક ઉપસ્થિતિ
......
વૌઠાનો લોકમેળો સામાન્ય માણસને આનંદ મળી રહે તેવો મહોત્સવ તેમજ સાધના અને ઉત્સવનું એક સાધન: લોકસભા દંડક શ્રી દેવુસિંહ ચૌહાણ
......
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકમેળાઓ અને વિવિધ તહેવારોની ઉજવણીને આર્થિક પરિસ્થિતિ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો: પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
......
વૌઠાના લોકમેળાનું ધાર્મિક તેમજ આર્થિક મહત્ત્વ રહેલું છે: ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી
......
Gujarat Information Devusinh Chauhan Bhupendrasinh Chudasama Collector Ahmedabad Ddo Ahmedabad
Comments
Post a Comment