Hawa Mahal-હવામહેલ - વઢવાણ, અમદાવાદ
Hawa Mahal-હવામહેલ - વઢવાણ, અમદાવાદ
હવામહલ વઢવાણના શાસકોની મહત્વકાંક્ષી યોજના હતી. અધૂરો મહેલ અહીં જોવા મળી આવે છે. આજે પણ આ મહેલના કેળવણીની પ્રેરણા નવા દેશ - વિદેશ ચાલતા હિન્દુ અને જૈન મંદિરના નિર્માણ માટે લેવામાં આવે છે.
Comments
Post a Comment