જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી કંચનબા વાઘેલાના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

 

◆ જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી કંચનબા વાઘેલાના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

◆ અમદાવાદ જિલ્લાના કુલ 5 શિક્ષકોને જિલ્લા અને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરાયો

◆ આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના 4 શિક્ષકોનું પણ સન્માન કરાયું

◆ જિલ્લાના 15 પ્રતિભાશાળી બાળકો અને 3 શ્રેષ્ઠ શાળાઓને પણ સન્માનિત કરાઈ

◆ ધારાસભ્ય શ્રી હર્ષદ પટેલ, શ્રી હાર્દિક પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરેની પ્રોત્સાહક ઉપસ્થિતિ

CMO Gujarat Gujarat Information Bhupendra Patel Collector Ahmedabad Ddo Ahmedabad Hardik Patel





Comments

Popular posts from this blog

અજોડ સમર્પણ: તહેવારોમાં સેવા માટેનું બલિદાન

શિક્ષક અરવિંદભાઈ વાઘેલાના રચનાત્મક પ્રયાસને કારણે વિરમગામની સૂરજગઢ સરકારી શાળાની આગવી ઓળખ બની

Ahmedabad: શીલજ ખાતે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કક્ષા ક્રિકેટ સિલેક્શન સ્પર્ધા યોજાઇ