શિક્ષક અરવિંદભાઈ વાઘેલાના રચનાત્મક પ્રયાસને કારણે વિરમગામની સૂરજગઢ સરકારી શાળાની આગવી ઓળખ બની

◆ ક્યાંક રોમન અંકો, ક્યાંક શોધ અને શોધકોના નામ, ક્યાંક વૈજ્ઞાનિક પ્રયોગોમાં ઉપયોગમાં લેવાતા પત્રોના ચિત્રો છે, તો વળી ક્યાંક વેદ-પુરાણોના શ્લોકો, ક્યાંક ગુજરાતી અંગ્રેજી મહિનાઓ દર્શાવતી આકૃતિ દોરાયેલી છે, તો ક્યાંક સમય દર્શાવતી ઘડિયાળ દૃશ્યમાન થાય છે. આમ, શાળાનું પટાંગણ જ જાણે વિદ્યાર્થીઓને વિવિધ વિષયોના પાઠ ભણાવતું હોય એમ લાગે. ◆ શિક્ષક અરવિંદભાઈ વાઘેલાના રચનાત્મક પ્રયાસને કારણે વિરમગામની સૂરજગઢ સરકારી શાળાની આગવી ઓળખ બની ◆ બાળકોને સરળતાથી સમજાય તે પ્રકારે દોરાયેલાં ચિત્રોથી અઘરા વિષય પણ સહેલા બની ગયા CMO Gujarat Gujarat Information Bhupendra Patel Collector Ahmedabad Ddo Ahmedabad #mahitigujarat #GOGConnect #teachersday

◆ ક્યાંક રોમન અંકો, ક્યાંક શોધ અને શોધકોના નામ, ક્યાંક વૈજ્ઞાનિક પ્રયોગોમાં ઉપયોગમાં લેવાતા પત્રોના ચિત્રો છે, તો વળી...

Posted by Info Ahmedabad GoG on Wednesday, September 4, 2024

Comments

Popular posts from this blog

તરણેતરના મેળામાં યોજાયેલી દેશી જાતિના શ્રેષ્ઠ પશુઓની રાજ્યકક્ષાની સ્પર્ધામાં પીરાણા ગામના કાંકરેજ જાતિના સાંઢે દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો.

શ્રી અરવિંદ વેગડાના મુખેથી ગુજરાતી ભાષાનું મહાત્મ્ય માણો