જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ જીતનાર વિરમગામ તાલુકાના મણીપુરા ગામની શ્રી સ્વામિનારાયણ ગ્રાન્ટએઇડ શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ દેસાઈ

 ◆ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ જીતનાર વિરમગામ તાલુકાના મણીપુરા ગામની શ્રી સ્વામિનારાયણ ગ્રાન્ટએઇડ શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ દેસાઈ અને તેમના સહયોગી શિક્ષકો અને શાળાની સમગ્ર ટીમની વર્ષોની મહેનત અને પ્રયાસોથી શાળાનું પ્રદર્શન પણ સુધાર્યું છે. એક સમયે 23 ટકા જેવું નગણ્ય પરિણામ હવે વધીને 72 ટકા સુધી પહોંચ્યું છે. 


◆ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ જીતનાર વિરમગામ તાલુકાના મણીપુરા ગામની શ્રી સ્વામિનારાયણ ગ્રાન્ટએઇડ શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ દેસાઈ અને તેમના સહયોગી શિક્ષકો અને શાળાની સમગ્ર ટીમની વર્ષોની મહેનત અને પ્રયાસોથી શાળાનું પ્રદર્શન પણ સુધાર્યું છે. એક સમયે 23 ટકા જેવું નગણ્ય પરિણામ હવે વધીને 72 ટકા સુધી પહોંચ્યું છે. CMO Gujarat Gujarat Information Bhupendra Patel Collector Ahmedabad Ddo Ahmedabad Dr Kuber Dindor Praful Pansheriya #cmatteachersdayguj #teachersday2024 #HappyTeacherDayGuj

Posted by Info Ahmedabad GoG on Thursday, September 5, 2024

Comments

Popular posts from this blog

શિક્ષક અરવિંદભાઈ વાઘેલાના રચનાત્મક પ્રયાસને કારણે વિરમગામની સૂરજગઢ સરકારી શાળાની આગવી ઓળખ બની

તરણેતરના મેળામાં યોજાયેલી દેશી જાતિના શ્રેષ્ઠ પશુઓની રાજ્યકક્ષાની સ્પર્ધામાં પીરાણા ગામના કાંકરેજ જાતિના સાંઢે દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો.

શ્રી અરવિંદ વેગડાના મુખેથી ગુજરાતી ભાષાનું મહાત્મ્ય માણો