અમદાવાદના બહુપ્રતિભાશાળી શિક્ષક ડૉ. પ્રેમસિંહ ક્ષત્રિયને અપાશે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક

 

◆ 5મી સપ્ટેમ્બર - શિક્ષક દિન વિશેષ

◆ અમદાવાદના બહુપ્રતિભાશાળી શિક્ષક ડૉ. પ્રેમસિંહ ક્ષત્રિયને અપાશે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક'

◆ ડૉ. પ્રેમસિંહ ઉમદા શિક્ષક હોવા ઉપરાંત લેખક-સાહિત્યકાર, સંશોધક અને વક્તા પણ 

◆ લેખન અને સંપાદન સમીક્ષક, વ્યાખ્યાનકાર, બૂક રિવ્યૂ સમિતિના સભ્ય, નિર્ણાયક, રિસર્ચ સ્કોલર તરીકે શિક્ષણ વિભાગમાં વર્ષોથી સેવારત


◆ ડૉ. પ્રેમસિંહે 6 પુસ્તકોના લેખન, 3 પુસ્તકો સંપાદન સહિત કુલ 11 જેટલાં પુસ્તકોમાં સમીક્ષક, ભાષાશુદ્ધિ નિષ્ણાત તથા અનુવાદક તરીકે યોગદાન આપ્યું છે







Comments

Popular posts from this blog

અજોડ સમર્પણ: તહેવારોમાં સેવા માટેનું બલિદાન

શિક્ષક અરવિંદભાઈ વાઘેલાના રચનાત્મક પ્રયાસને કારણે વિરમગામની સૂરજગઢ સરકારી શાળાની આગવી ઓળખ બની

Ahmedabad: શીલજ ખાતે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કક્ષા ક્રિકેટ સિલેક્શન સ્પર્ધા યોજાઇ