Ahmedabad: શીલજ ખાતે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કક્ષા ક્રિકેટ સિલેક્શન સ્પર્ધા યોજાઇ

 

◆ 68મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓ- અમદાવાદ શહેર/ગ્રામ્ય

◆ શીલજ ખાતે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કક્ષા ક્રિકેટ સિલેક્શન સ્પર્ધા યોજાઇ

◆ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજન

◆ શાળાના વિદ્યાર્થીઓમાં રહેલા રમતગમતના હુનરને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને ભવિષ્યના રમતવીરો તૈયાર કરવાની દિશામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.

◆ હાલમાં અમદાવાદ શહેર/જિલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે.

◆ અમદાવાદ ગ્રામ્ય સ્કૂલ ગેમ ફેડરેશન જિલ્લા કક્ષા ક્રિકેટ સિલેક્શન સ્પર્ધા શીલજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. જેમાં 535 જેટલાં ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો.

L



◆ 68મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓ- અમદાવાદ શહેર/ગ્રામ્ય ◆ શીલજ ખાતે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કક્ષા ક્રિકેટ સિલેક્શન...

Posted by Info Ahmedabad GoG on Monday, September 9, 2024

Comments

Popular posts from this blog

Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.

Surat : ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ.

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત