Posts

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Image
  ◆ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો ◆ બાળકો દ્વારા શિક્ષણના મહત્ત્વ અને વ્યસન મુક્તિ વિષય ઉપર સુંદર નાટક રજૂ કરાયું ◆ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિમિત્તે અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સ્પ્રિંગ ઑફ લાઇફ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘સંકલ્પ’ હબ ફોર એમ્પવારમેન્ટ ઑફ વિમેન ટીમ દ્વારા સત્ય જીવન લેપ્રસી સંઘ કૉલોની, સંતોષનગર, બહેરામપુરા ખાતે શિક્ષણના મહત્ત્વને ઉજાગર કરતો જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ◆ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો ◆ બાળકો દ્વારા શિક્ષણના મહત્ત્વ અને વ્યસન મુક્તિ વિષય... Posted by Info Ahmedabad GoG on  Sunday, September 8, 2024

Ahmedabad: શીલજ ખાતે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કક્ષા ક્રિકેટ સિલેક્શન સ્પર્ધા યોજાઇ

Image
  ◆ 68મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓ- અમદાવાદ શહેર/ગ્રામ્ય ◆ શીલજ ખાતે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કક્ષા ક્રિકેટ સિલેક્શન સ્પર્ધા યોજાઇ ◆ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજન ◆ શાળાના વિદ્યાર્થીઓમાં રહેલા રમતગમતના હુનરને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને ભવિષ્યના રમતવીરો તૈયાર કરવાની દિશામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. ◆ હાલમાં અમદાવાદ શહેર/જિલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. ◆ અમદાવાદ ગ્રામ્ય સ્કૂલ ગેમ ફેડરેશન જિલ્લા કક્ષા ક્રિકેટ સિલેક્શન સ્પર્ધા શીલજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. જેમાં 535 જેટલાં ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. L ◆ 68મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓ- અમદાવાદ શહેર/ગ્રામ્ય ◆ શીલજ ખાતે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કક્ષા ક્રિકેટ સિલેક્શન... Posted by Info Ahmedabad GoG on  Monday, September 9, 2024

તરણેતરના મેળામાં યોજાયેલી દેશી જાતિના શ્રેષ્ઠ પશુઓની રાજ્યકક્ષાની સ્પર્ધામાં પીરાણા ગામના કાંકરેજ જાતિના સાંઢે દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો.

Image
   તરણેતરના મેળામાં યોજાયેલી દેશી જાતિના શ્રેષ્ઠ પશુઓની રાજ્યકક્ષાની સ્પર્ધામાં પીરાણા ગામના કાંકરેજ જાતિના સાંઢે દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો. CMO Gujarat Gujarat Information Bhupendra Patel Collector Ahmedabad Ddo Ahmedabad  ◆ તરણેતરના મેળામાં યોજાયેલી દેશી જાતિના શ્રેષ્ઠ પશુઓની રાજ્યકક્ષાની સ્પર્ધામાં પીરાણા ગામના કાંકરેજ જાતિના સાંઢે દ્વિતીય... Posted by Info Ahmedabad GoG on  Sunday, September 8, 2024

ડિજિટલ ટેકનોલોજી, ઇનોવેટિવ લર્નિંગ મટીરિયલ ડેવલપમેન્ટ, સામાજિક વિજ્ઞાન વિષયને લગતી ઇન્ડોર બ્લોકસ ગેમનું સર્જન જેવી નવીનતાસભર પ્રવૃત્તિઓ દ્વારા વર્ગખંડને જીવંત બનાવતા અમદાવાદના બહેરામપુરા ગુજરાતી શાળા નં.13ના શિક્ષક સુશ્રી કાજલબહેન સેવક.

● ડિજિટલ ટેકનોલોજી, ઇનોવેટિવ લર્નિંગ મટીરિયલ ડેવલપમેન્ટ, સામાજિક વિજ્ઞાન વિષયને લગતી ઇન્ડોર બ્લોકસ ગેમનું સર્જન જેવી નવીનતાસભર પ્રવૃત્તિઓ દ્વારા વર્ગખંડને જીવંત બનાવતા અમદાવાદના બહેરામપુરા ગુજરાતી શાળા નં.13ના શિક્ષક સુશ્રી કાજલબહેન સેવક. ● ડિજિટલ ટેકનોલોજી, ઇનોવેટિવ લર્નિંગ મટીરિયલ ડેવલપમેન્ટ, સામાજિક વિજ્ઞાન વિષયને લગતી ઇન્ડોર બ્લોકસ ગેમનું સર્જન જેવી નવીનતાસભર પ્રવૃત્તિઓ દ્વારા વર્ગખંડને જીવંત બનાવતા અમદાવાદના બહેરામપુરા ગુજરાતી શાળા નં.13ના શિક્ષક સુશ્રી કાજલબહેન સેવક. CMO Gujarat Gujarat Information Bhupendra Patel Collector Ahmedabad Ddo Ahmedabad #teachersday Posted by Info Ahmedabad GoG on Wednesday, September 4, 2024

શાળાને બાળકોથી હરીભરી અને હરિયાળી બનાવવા મથતા શિક્ષક ડૉ. કેતન ઠાકોર.

Image
  ◆ શાળાને બાળકોથી હરીભરી અને હરિયાળી બનાવવા મથતા શિક્ષક ડૉ. કેતન ઠાકોર. ◆ અમદાવાદની સાબરમતી પ્રાથમિક શાળા નં.-7ના ભાષા શિક્ષક ડૉ. કેતનભાઈ અમદાવાદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પોંખાયા ◆ એક સમયે શાળામાં માંડ પાંચ-છ વૃક્ષો હતાં, આજે 500થી વધુ છોડ-વૃક્ષની હરિયાળીથી ખીલી ઊઠી છે શાળા. ◆ શાળાને બાળકોથી હરીભરી અને હરિયાળી બનાવવા મથતા શિક્ષક ડૉ. કેતન ઠાકોર. ◆ અમદાવાદની સાબરમતી પ્રાથમિક શાળા નં.-7ના ભાષા... Posted by Info Ahmedabad GoG on  Thursday, September 5, 2024

અમદાવાદના બહુપ્રતિભાશાળી શિક્ષક ડૉ. પ્રેમસિંહ ક્ષત્રિયને અપાયો 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક'

◆ અમદાવાદના બહુપ્રતિભાશાળી શિક્ષક ડૉ. પ્રેમસિંહ ક્ષત્રિયને અપાયો 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' ◆ ડૉ. પ્રેમસિંહ ઉમદા શિક્ષક હોવા ઉપરાંત લેખક-સાહિત્યકાર, સંશોધક અને વક્તા પણ છે ◆ લેખન અને સંપાદન સમીક્ષક, વ્યાખ્યાનકાર, બૂક રિવ્યૂ સમિતિના સભ્ય, નિર્ણાયક, રિસર્ચ સ્કોલર તરીકે શિક્ષણ વિભાગમાં વર્ષોથી સેવારત ◆ ડૉ. પ્રેમસિંહે 6 પુસ્તકોના લેખન, 3 પુસ્તકો સંપાદન સહિત કુલ 11 જેટલાં પુસ્તકોમાં સમીક્ષક, ભાષાશુદ્ધિ નિષ્ણાત તથા અનુવાદક તરીકે યોગદાન આપ્યું છે ◆ અમદાવાદના બહુપ્રતિભાશાળી શિક્ષક ડૉ. પ્રેમસિંહ ક્ષત્રિયને અપાયો 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' ◆ ડૉ. પ્રેમસિંહ ઉમદા શિક્ષક હોવા ઉપરાંત લેખક-સાહિત્યકાર, સંશોધક અને વક્તા પણ છે ◆ લેખન અને સંપાદન સમીક્ષક, વ્યાખ્યાનકાર, બૂક રિવ્યૂ સમિતિના સભ્ય, નિર્ણાયક, રિસર્ચ સ્કોલર તરીકે શિક્ષણ વિભાગમાં વર્ષોથી સેવારત ◆ ડૉ. પ્રેમસિંહે 6 પુસ્તકોના લેખન, 3 પુસ્તકો સંપાદન સહિત કુલ 11 જેટલાં પુસ્તકોમાં સમીક્ષક, ભાષાશુદ્ધિ નિષ્ણાત તથા અનુવાદક તરીકે યોગદાન આપ્યું છે CMO Gujarat Gujarat Information Bhupendra Patel Collector Ahmedabad Ddo Ahm

અમદાવાદ શહેરના માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય શ્રીમતી લીલાબેન ચૌધરીને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરાયો

◆ અમદાવાદ શહેરના માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય શ્રીમતી લીલાબેન ચૌધરીને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરાયો ◆ શ્રમજીવી વાલીઓની દિકરીઓને શિક્ષણ થકી સંસ્કાર આપવાનું કાર્ય મારા માટે ગૌરવપૂર્ણ- શ્રીમતી લીલાબેન ચૌધરી, આચાર્ય નિર્માણ ગર્લ્સ હાઇસ્કુલ અમદાવાદ ◆ અમદાવાદ શહેરના માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય શ્રીમતી લીલાબેન ચૌધરીને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરાયો ◆ શ્રમજીવી વાલીઓની દિકરીઓને શિક્ષણ થકી સંસ્કાર આપવાનું કાર્ય મારા માટે ગૌરવપૂર્ણ- શ્રીમતી લીલાબેન ચૌધરી, આચાર્ય નિર્માણ ગર્લ્સ હાઇસ્કુલ અમદાવાદ CMO Gujarat Gujarat Information Bhupendra Patel Collector Ahmedabad AMC-Amdavad Municipal Corporation Ddo Ahmedabad #EducationWithInnovation #cmatteachersdayguj Posted by Info Ahmedabad GoG on Thursday, September 5, 2024