Posts

Showing posts from August, 2024

શ્રી અરવિંદ વેગડાના મુખેથી ગુજરાતી ભાષાનું મહાત્મ્ય માણો

અંગ્રેજી શીખો તો ભલે શીખો, પણ ગુજરાતી ન ભૂલો, ભાષા તો આપણી મા કહેવાય, એનો મહિમા છે અમૂલો....ભાઈ ભાઈ..ભાઈ ભાઈ - શ્રી અરવિંદ વેગડાના મુખેથી ગુજરાતી ભાષાનું મહાત્મ્ય માણો #વિશ્વ_ગુજરાતી_ભાષા_દિવસ 

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ' નિમિતે વીર કવિ શ્રી નર્મદને શબ્દાંજલિ આપતા કવિ શ્રી પ્રતાપસિંહ ડાભી 'હાકલ

 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ' નિમિતે વીર કવિ શ્રી નર્મદને શબ્દાંજલિ આપતા કવિ શ્રી પ્રતાપસિંહ ડાભી 'હાકલ' #વિશ્વ_ગુજરાતી_ભાષા_દિવસ